સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કારખાના મેનેજરનો વાર્ષિક પગાર 2,00,000 છે તો તે ___ ખર્ચ કહેવાય. ચલિત ખર્ચ સ્થિર ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ નિયમિત ખર્ચ ચલિત ખર્ચ સ્થિર ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ નિયમિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વ્યાજ કરવેરા પહેલાંનો નફો ₹ 30,000, વ્યાજ ₹ 6,000 છે તો વ્યાજ આવરણ ગુણોત્તર કેટલો ? 8 7 6 9 8 7 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ બેંક મુખ્યતઃ નફો કમાવાના હેતુથી કાર્ય કરે છે. વેપારી બેંક RBI ગ્રામીણ બેંક આપેલ પૈકી એક પણ નહીં વેપારી બેંક RBI ગ્રામીણ બેંક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 2 મુજબ માલસ્ટોકનું મૂલ્યાંકન નીચે પૈકી કેવી રીતે કઈ પદ્ધતિએ કરવું જોઈએ. પડતરની ફોર્મ્યુલા મુજબ પડતર / મૂળ કિંમતે પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે બજાર / ઉપજ કિંમતે પડતરની ફોર્મ્યુલા મુજબ પડતર / મૂળ કિંમતે પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે બજાર / ઉપજ કિંમતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે માલ પર અમૂક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય ત્યારે તેને માલ કહે છે. અંશતઃ તૈયાર માલ તૈયાર માલ કાચો માલ ચાલુ કામ અંશતઃ તૈયાર માલ તૈયાર માલ કાચો માલ ચાલુ કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ? મિશ્ર ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિલકત ગુણોત્તર મિશ્ર ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિલકત ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP