એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કેરલમાં ઈ.સ.2001માં સાક્ષરતા દર ___ 91% 95% 88% 85% 91% 95% 88% 85% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ફેબ્રુઆરી માસના કયા દિવસને 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' તરીકે મનાવાય છે ? 25મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેની માહિતી ઉપરથી કાર્લ પિયર્સન સહસંબંધાંક મેળવો.X6566676768697072Y6768656872726971 0.630 0.306 0.666 0.603 0.630 0.306 0.666 0.603 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'દુકાળ' સમાસનો પ્રકાર લખો. ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી ? બાંધી મુદત ખાતું રીકરીંગ ખાતું ચાલુ ખાતુ બચત ખાતુ બાંધી મુદત ખાતું રીકરીંગ ખાતું ચાલુ ખાતુ બચત ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP