એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઈ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં પ્રત્યેક હજાર છોકરાઓની સામે છોકરીનું પ્રમાણ કેટલું હતું ? 878 919 960 860 878 919 960 860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 0.36 : 1.8 = 6.4 : x ∴ x =___ 3.2 32 7.2 16 3.2 32 7.2 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 5મો સુધારો 9મો સુધારો 3જો સુધારો 7મો સુધારો 5મો સુધારો 9મો સુધારો 3જો સુધારો 7મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો DICTIONARY શબ્દને 1234256789 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે તો ORDINARY શબ્દને કઈ રીતે દર્શાવી શકાય ? 57326789 59126789 58126789 56126789 57326789 59126789 58126789 56126789 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP