ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 39.38% 29.38% 09.38% 19.38% 39.38% 29.38% 09.38% 19.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? સાતપુડા અરાવલી વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરાવલી વિંધ્ય સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 318 328 338 308 318 328 338 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ? સુરત વિરમગામ જામનગર વડોદરા સુરત વિરમગામ જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 190 182 185 180 190 182 185 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP