ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.40% 2.10% 1.76% 1.90% 1.40% 2.10% 1.76% 1.90% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ 2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ 3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ 4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ A) અમદાવાદ B) બેંગલુરુ C) મુંબઈ D) દિલ્હી 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાર્બી આંગલોંગ ક્યા રાજયનો સાથી મોટો જિલ્લો છે ? ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? સફેદ હાથી યાયાવર પક્ષીઓ ઉડતી ખિસકોલી સફેદ વાઘ સફેદ હાથી યાયાવર પક્ષીઓ ઉડતી ખિસકોલી સફેદ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 6 4 7 5 6 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ? તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP