ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? અંજલિ મેઢ શ્વેતા શાહ દર્શના ઝવેરી સ્મિતા શાસ્ત્રી અંજલિ મેઢ શ્વેતા શાહ દર્શના ઝવેરી સ્મિતા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. પશ્ચિમાભિમુખ ઉત્તરાભિમુખ પૂર્વાભિમુખ દક્ષિણાભિમુખ પશ્ચિમાભિમુખ ઉત્તરાભિમુખ પૂર્વાભિમુખ દક્ષિણાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ? ચાળો નૃત્ય ડેરા નૃત્ય ભાયા નૃત્ય ડુંગરદેવ નૃત્ય ચાળો નૃત્ય ડેરા નૃત્ય ભાયા નૃત્ય ડુંગરદેવ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? તાડ્યું રમઝોળ પાવરી ડોબરુ તાડ્યું રમઝોળ પાવરી ડોબરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP