ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર
સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા
ભિખારીદાસ હવેલી - ભરૂચ
મહેરજી રાણી મેન્શન - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.
આપેલ તમામ
તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP