ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) આપેલ પૈકી કોઈ નહીં દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) આપેલ પૈકી કોઈ નહીં દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ચાર સાત પાંચ ત્રણ ચાર સાત પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ રાજ્યના ચીફ સેક્રેટરી રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો ભારતનાં એટર્ની જનરલ રાજ્યના ચીફ સેક્રેટરી રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP