ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગંગાસતીના માતાનું નામ શું હતું ? રૂપાળીબા ગુલાબબા કાશીબા જીવીબા રૂપાળીબા ગુલાબબા કાશીબા જીવીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? નેમિનાથ પાર્શ્વનાથ ઋષભનાથ મહાવીર સ્વામી નેમિનાથ પાર્શ્વનાથ ઋષભનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલી નૃત્ય કઇ આદિજાતિનું લોકનૃત્ય છે ? દૂબળા ભીલ પઢાર ચારણ દૂબળા ભીલ પઢાર ચારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ? શનિદેવ મંદિર સૂર્યમંદિર બહુચર માતાનું સ્થાનક બાલકૃષ્ણ લાલજીની હવેલી શનિદેવ મંદિર સૂર્યમંદિર બહુચર માતાનું સ્થાનક બાલકૃષ્ણ લાલજીની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રુષેસ્વરના સમાધિ મંદિરો કયાં આવેલા છે ? ખેડા પાટણ મહેસાણા સાબરકાંઠા ખેડા પાટણ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઋગ્વેદમાં વાઘના કેટલા પ્રકાર જોવા મળે છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP