કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 99.2% 98.7% 78.4% 95.9% 99.2% 98.7% 78.4% 95.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? બિકાનેર વારાણસી હૈદરાબાદ નોઈડા બિકાનેર વારાણસી હૈદરાબાદ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં સ્મારક મિત્ર યોજનાને પ્રવાસન મંત્રાલયમાંથી ક્યા મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવી ? સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? L&T મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. કોચીન શિપયાર્ડ L&T મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. કોચીન શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટોક એક્સચેન્જને ઈન્વેસ્ટર રિસ્ક રિડકશન એક્સેસ (IRRA) પ્લેટફોર્મ સ્થાપવા માટે જણાવ્યું ? SEBI RBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ SEBI RBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? UK ફ્રાન્સ જર્મની સ્વીડન UK ફ્રાન્સ જર્મની સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP