GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સરકારી કંપનીનો ઑડિટ અહેવાલ કોને આપવાનો હોય છે. કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? રજિસ્ટ્રાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ શૅરહોલ્ડરો મધ્યસ્થ સરકાર રજિસ્ટ્રાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ શૅરહોલ્ડરો મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સતત આવૃત્તિ વિતરણમાં મૂળ માહિતી ___ થાય છે. ત્રણ ગણી થાય છે કોઈ ફેરફાર થતો નથી ડબલ થાય છે લોપ થાય છે ત્રણ ગણી થાય છે કોઈ ફેરફાર થતો નથી ડબલ થાય છે લોપ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કોણે ભારતની લોકસભાના સ્પીકર તેમજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના બંને હોદ્દા અલગ અલગ સમયે ભોગવેલ છે ? કે. આર. નારાયણન નીલમ સંજીવ રેડી શંકરદયાળ શર્મા વી. વી. ગીરી કે. આર. નારાયણન નીલમ સંજીવ રેડી શંકરદયાળ શર્મા વી. વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્તમાનમાં કોમ્પ્યુટરની કઈ પેઢી કાર્ય કરી રહી છે ? છઠ્ઠી ચોથી પાંચમી સાતમી છઠ્ઠી ચોથી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? નવસારી રાજકોટ નસવાડી અંકલેશ્વર નવસારી રાજકોટ નસવાડી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP