GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેના પૈકી કઈ રકમ અનામત છે ?

કરવેરા અનામત
ડિવિડન્ડ સમતુલા ભંડોળ
ઘાલખાઘ અનામત
સિફિંગ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કોણે ભારતની લોકસભાના સ્પીકર તેમજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના બંને હોદ્દા અલગ અલગ સમયે ભોગવેલ છે ?

વી. વી. ગીરી
કે. આર. નારાયણન
નીલમ સંજીવ રેડી
શંકરદયાળ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઑડિટરનો અહેવાલ એ કંપની માટે શું છે ?

જવાબદારી છે.
સલાહ છે.
નફો-નુકસાન છે.
નિર્ણય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વસ્તુની કિંમત ઘટતાં, ગ્રાહકનું વસ્તુ પાછળનો ખર્ચ વધે તો તે માંગ કેવી કહેવાય ?

મૂલ્ય અનપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ
મૂલ્ય સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
‘H2O' (એચટુઓ) ને ‘H2O’ માં બદલવા માટે કઈ ઈફેક્ટ ઉપયોગી છે ?

એમ્બોસ
સુપર સ્ક્રિપ્ટ
સબસ્ક્રિપ્ટ
સ્મોલ કેપ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP