GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ? મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે ? પાંચ ત્રણ સાત નવ પાંચ ત્રણ સાત નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ___ પૂરતું મર્યાદિત છે. નાણાં ઊભા કરવા નાણાંની ગતિશીલતા વધારવી નાણાંનો વપરાશ કરવો નાણાંનું ધિરાણ કરવું નાણાં ઊભા કરવા નાણાંની ગતિશીલતા વધારવી નાણાંનો વપરાશ કરવો નાણાંનું ધિરાણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ? વર્તમાન ખરીદ શક્તિ અભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ ઐતિહાસિક પડતર કિંમત અભિગમ વર્તમાન ખરીદ શક્તિ અભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ ઐતિહાસિક પડતર કિંમત અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધંધુકા ધોળકા ધરમપુર ધનસુરા ધંધુકા ધોળકા ધરમપુર ધનસુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક મશીન જેની પડતર કિંમત રૂ. 1,20,000 છે. એકત્રિત ઘસારો અવમૂલ્યના રૂ. 50,000 છે. મશીનની ચોપડે કિંમત કેટલી થશે ? રૂ. 70,000 રૂ. 50,000 રૂ. 1,70,000 રૂ. 1,20,000 રૂ. 70,000 રૂ. 50,000 રૂ. 1,70,000 રૂ. 1,20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP