ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી મહાનદીની સહાયક નદી નથી ? એક પણ નહીં બોરાઈ શિવનાથ હસદેવ એક પણ નહીં બોરાઈ શિવનાથ હસદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે ? કોર્બેટ જલદાપરા હજારીબાગ સારિસ્કા કોર્બેટ જલદાપરા હજારીબાગ સારિસ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ? P) જમ્મુ અને કાશ્મીર Q) સિક્કિમ R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ P,R અને S P,Q અને R P અને R આપેલ તમામ P,R અને S P,Q અને R P અને R આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-3, Q-4, R-1, S-2 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP