ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 48% 52% 42.6% 57.4% 48% 52% 42.6% 57.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? બે આઠ ચાર છ બે આઠ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? ચોથો પ્રથમ બીજો પાંચમો ચોથો પ્રથમ બીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ જીપ્સમ લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? ટપક પિયત ક્યારા પિયત ફુવારા પિયત નિક-પાળા પિયત ટપક પિયત ક્યારા પિયત ફુવારા પિયત નિક-પાળા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ? 100 100000 10000 1000 100 100000 10000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP