ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ? તાપી ડાંગ દાહોદ નર્મદા તાપી ડાંગ દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? સુઘડ રાયસણ સરગાસણ બોધિકા સુઘડ રાયસણ સરગાસણ બોધિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ? સિંહ સુરખાબ કાળિયાર ઘુડખર સિંહ સુરખાબ કાળિયાર ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? ATIRA GUJCOMASOL GROFED NDDB ATIRA GUJCOMASOL GROFED NDDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. રતનાલ વરાર ઝુરા ચોટીલા રતનાલ વરાર ઝુરા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? નીલગીરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી નીલગીરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP