ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ધનની પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે ? 306 316 324 308 306 316 324 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.9% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 7.9% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી ? 1966 1991 2002 1937 1966 1991 2002 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNICEF IMF UNESCO UNDP UNICEF IMF UNESCO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. PPF નું રોકાણ મકાન લોનનું મુદ્દલ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ મકાન લોનનું મુદ્દલ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ? બેંક ઓફ બરોડા એક્સીસ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા એક્સીસ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP