Gujarat Police Constable Practice MCQ Part - 4
2011ની વસતિ ગણતરી પ્રમાણે સૌથી ઓછું જાતિપ્રમાણ કયા રાજ્યમાં જોવા મળતું નથી ?

સિક્કિમ
આંધ્ર પ્રદેશ
બિહાર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

ભારત સરકાર અધિનિયમ 1935
આયર્લેન્ડ
કેનેડા
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સહઅપરાધી, આરોપી વ્યક્તિની સામે...

સક્ષમ સાક્ષી નહીં બને.
સક્ષમ સાક્ષી બનાવવાનું કોર્ટની વિવેક બુદ્ધિ પર નિર્ભર છે.
સક્ષમ સાક્ષી બનશે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP