ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ?

બાજરી - ઘઉં
સોયાબીન - ઘઉં
તુવેર - ઘઉં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

પોક પોઈન્ટ
ઈન્દિરાપોઈન્ટ
લક્ષ્ય પોઈન્ટ
કન્યાકુમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.

યમુના-નર્મદા-મહાનદી-કાવેરી
નર્મદા-મહાનદી-કાવેરી-યમુના
મહાનદી-નર્મદા-યમુના-કાવેરી
નર્મદા-યમુના-કાવેરી-મહાનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP