ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? ચંદીગઢ દમણ અને દીવ લક્ષદ્વીપ પુડુચેરી ચંદીગઢ દમણ અને દીવ લક્ષદ્વીપ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ? આંધ્રપ્રદેશ કેરળ - કર્ણાટક કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ - કર્ણાટક કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે ? નર્મદા ગંગા ગોદાવરી યમુના નર્મદા ગંગા ગોદાવરી યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ જળવિદ્યુત પ્રોજેક્ટ કઈ નદી પર તૈયાર કરવામાં આવેલો છે ? પેરિયાર પાપકારા તામ્રપર્ણી કાવેરી પેરિયાર પાપકારા તામ્રપર્ણી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદીD) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP