ભારતની ભૂગોળ (Geography of India) ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા ક્યાં રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે ? કેરળ મિઝોરમ ત્રિપુરા ગોવા કેરળ મિઝોરમ ત્રિપુરા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 32, 10 36, 11 32, 11 36, 09 32, 10 36, 11 32, 11 36, 09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ? આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે કયો છે ? આગ્રા - દિલ્હી એક્સપ્રેસવે લખનઉ - વારાણસી એક્સપ્રેસવે આગરા - લખનઉ એક્સપ્રેસવે દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે આગ્રા - દિલ્હી એક્સપ્રેસવે લખનઉ - વારાણસી એક્સપ્રેસવે આગરા - લખનઉ એક્સપ્રેસવે દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મિથેન સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મીક મિથેન સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP