ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખનીજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો. 1) સિંધા લૂણ2) હીરા 3) નિકલ 4) કલાઈ A) છત્તીસગઢ B) મધ્યપ્રદેશ C) હિમાચલ પ્રદેશ D) ઓરિસ્સા 1-B, 2-D, 3-A, 4-C 1-D, 2-A, 3-C, 4-B 1-A, 2-C, 3-B, 4-D 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-D, 3-A, 4-C 1-D, 2-A, 3-C, 4-B 1-A, 2-C, 3-B, 4-D 1-C, 2-B, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ? ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ? ભૂ-તાપીય ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા જૈવ ઉર્જા ભૂ-તાપીય ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા જૈવ ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP