GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી આનર્તના પુત્ર રૈવતથી શર્યાતિના પુત્ર આનર્તથી ત્રણમાંથી એકેય નહીં મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી આનર્તના પુત્ર રૈવતથી શર્યાતિના પુત્ર આનર્તથી ત્રણમાંથી એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક કંપનીનો ભારિત સરેરાશ નફો 24,000 છે. અપેક્ષિત વળતરનો દર 10% છે તથા રોકાયેલી મૂડી 2,00,000/- છે. તો અધિક નફાનાં ચાર વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય કેટલું થાય ? 20,000/- 24,000/- 16,000/- 4,000/- 20,000/- 24,000/- 16,000/- 4,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 228 કલમ - 224 કલમ - 214 કલમ - 221 કલમ - 228 કલમ - 224 કલમ - 214 કલમ - 221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 'ઉમેદવાર' શબ્દમાં 'વાર' કયો પરપ્રત્યય છે ? સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય ફારસી પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય ફારસી પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે રીઝર્વ બેન્ક સી.આર.આર. (CRR) ઘટાડે ત્યારે પ્રવાહિતા પર શું અસર થાય ? કોઈ અસર ન થાય પ્રવાહિતા ઘટે પ્રવાહિતામાં વધઘટ થાય પ્રવાહિતા વધે કોઈ અસર ન થાય પ્રવાહિતા ઘટે પ્રવાહિતામાં વધઘટ થાય પ્રવાહિતા વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા શહેરમાં સ્થપાયેલ છે ? ચેન્નઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નઈ દિલ્હી મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP