ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? યોગિની જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની જીજીવિષા અવકાશ આશકામંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધંધૂકા ધોળકા ધનસુરા ધોરાજી ધંધૂકા ધોળકા ધનસુરા ધોરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી સિતાંશુ મહેતા વિશ્વનાથ ભટ્ટ સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી સિતાંશુ મહેતા વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? સાપના ભારા શહીદનું સ્વપ્ન બારણે ટકોરે હવેલી સાપના ભારા શહીદનું સ્વપ્ન બારણે ટકોરે હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? પ્રીતમ શામળ ભાલણ દયારામ પ્રીતમ શામળ ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP