સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ કંપનીધારો, 2013 મુજબ તૈયાર કરવા જરૂરી ભંડોળપ્રવાહ પત્રક ગુણોત્તર વિશ્લેષણનું પત્રક સમાન માપનાં પત્રકો નાણાંકીય પત્રકો ભંડોળપ્રવાહ પત્રક ગુણોત્તર વિશ્લેષણનું પત્રક સમાન માપનાં પત્રકો નાણાંકીય પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો અપ્રત્યક્ષ ખર્ચ નથી ? ચૂકવેલ કમિશન ચૂકવેલું ભાડું નૂર પગાર ચૂકવેલ કમિશન ચૂકવેલું ભાડું નૂર પગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. નફાકારકતાના પ્રવાહિતા પ્રવૃત્તિના મૂડીમાળખાના નફાકારકતાના પ્રવાહિતા પ્રવૃત્તિના મૂડીમાળખાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘટતી જતી પેઢીમાં કંપનીનાં વળતરનો દર આવશ્યક દર કરતાં ___ હોય છે. વધુ સમાન ઓસમાન ઓછો વધુ સમાન ઓસમાન ઓછો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?ટ થી અ150 કિમી890%ટ થી ડ120 કિમી1085%ટ થી ઉ270 કિમી6100%ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ? 4,020 કિમી 12,960 કિમી 6,480 કિમી 8,040 કિમી 4,020 કિમી 12,960 કિમી 6,480 કિમી 8,040 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કંપની માટે કઈ સ્થિતિ આદર્શ ગણાય ? નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP