GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ? ટેક્ષ ઓડીટ એક્ચ્યુરીયલ સેવાઓ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ ટેક્ષ ઓડીટ એક્ચ્યુરીયલ સેવાઓ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ? મુડી ખાતુ નાણાકીય ખાતુ મહેસૂલી ખાતુ આપેલ પૈકી કોઈ પણ મુડી ખાતુ નાણાકીય ખાતુ મહેસૂલી ખાતુ આપેલ પૈકી કોઈ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પુરવઠાની મુલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે. જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે. ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે. જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કંપની પોતાની ચલિત પડતર ઘટાડી શકે તેમ હોય તો નીચેના પૈકી કયું સંભવી શકે ? ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ નફાનું તત્વ પેઢીની શાખનીતિ આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ નફાનું તત્વ પેઢીની શાખનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP