કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ?

ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ
મુંબઈ
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘ઓપરેશન સતર્ક' નામક પેટ્રોલિંગ અભિયાન શરૂ કર્યું છે ?

બિહાર
નવી દિલ્હી
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ?

AIIMS
એક પણ નહીં
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ?

ભોપાલ
પટણા
લખનૌ
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP