ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અંતરવાસ અમૃતા પૂર્વરાગ સહવાસ અંતરવાસ અમૃતા પૂર્વરાગ સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? ચિનુ મોદી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ કલાપી ચિનુ મોદી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP