યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના ___ ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી ?

આપેલ તમામ
આયુર્વેદ અને યોગ માત્ર
સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર
યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

દૂધ સંજીવની યોજના
અન્નમ્ બ્રહ્મ યોજના
કસ્તુરબા પોષણ સહાય યોજના
અન્નપ્રાશન દિવસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ ___ છે.

9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ
6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ
આપેલ તમામ
6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

સરદાર આવાસ યોજના
ઈન્દિરા આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP