ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? અમીત અંબાલાલ બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિન્દ ચળવળ કિસાન મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિન્દ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ કયારે રચવામાં આવ્યું ? 1942 1936 1947 1940 1942 1936 1947 1940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? પાલનપુર સુરત ભાવનગર કચ્છ પાલનપુર સુરત ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? ચાનહુડરો ધોળાવીરા લોથલ મોહેન-જો-દડો ચાનહુડરો ધોળાવીરા લોથલ મોહેન-જો-દડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? એમ.એસ. યુનિવર્સિટી કચ્છ મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી કચ્છ મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP