ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? વડોદરા રાજકોટ જુનાગઢ ગોંડલ વડોદરા રાજકોટ જુનાગઢ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? વીર નર્મદ ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી વીર નર્મદ ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? બરડો ડુંગર બાવાઘોર આંબાડુંગર શિવરાજપુર બરડો ડુંગર બાવાઘોર આંબાડુંગર શિવરાજપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ? ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP