ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હસમુખ બરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી રા.વિ.પાઠક ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી રા.વિ.પાઠક કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP