વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું.

યુ.એસ.એ
ચીન
ભારત
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

શ્રી હરિકોટા
દિલ્હી
બેંગલોર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો.

તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે.
K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
IISની સ્થાપના ઈ.સ.1909માં બેંગલુરુ ખાતે થઈ હતી.
IISને વિશ્વ વિદ્યાલયનો દરજ્જો મળ્યો નથી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ?

બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી,
ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો
ઓઝોન સ્તરની દેખરેખ રાખવી
ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP