ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઊર્મીલ ઊર્મિલ ઉર્મિલ ઉર્મીલ ઊર્મીલ ઊર્મિલ ઉર્મિલ ઉર્મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? મેડમે અંગ્રેજી શીખવ્યું વિદ્યાર્થીને મેડમે અંગ્રેજી શીખવ્યું વિદ્યાર્થીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વર્ણ સગાઈ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા વર્ણ સગાઈ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કસુંબીનો રંગ એટલે... એક પ્રકારની વનસ્પતિનો રંગ પ્રેમ અને શૂરવીરતાનો રંગ આપેલ પૈકી એક પણ નહીં એક પ્રકારનો રંગ એક પ્રકારની વનસ્પતિનો રંગ પ્રેમ અને શૂરવીરતાનો રંગ આપેલ પૈકી એક પણ નહીં એક પ્રકારનો રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP