રમત-ગમત (Sports) 2016માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે ?1) સાક્ષી મલિક 2) પી.વી.સિંધુ 3) દીપા કરમરકર માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે ? રગ્બી ફૂટબોલ બેઝબોલ ક્રિકેટ રગ્બી ફૂટબોલ બેઝબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'કર્નલ' ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? દિલીપ વેંગસકર હરભજન સિંહ રવિ શાસ્ત્રી કપિલ દેવ દિલીપ વેંગસકર હરભજન સિંહ રવિ શાસ્ત્રી કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ? 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે 'લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ' અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? વિજેન્દ્રસિંહ વિજયસિંહ યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ વિજયસિંહ યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પેરાલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સત્તી ગીધા દીપા મલિક શશી મલિક આપેલ પૈકી કોઈ નહીં સત્તી ગીધા દીપા મલિક શશી મલિક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP