DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ?

જમ્મુ -કાશ્મિર અને આસામ
હિમાચલ અને પંજાબ
બિહાર અને મેઘાલય
અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP