Talati Practice MCQ Part - 6
વાતાવરણમાં ઑક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે ?

આશરે 110 કિ.મી.
આશરે 20 કિ.મી.
આશરે 80 કિ.મી.
આશરે 50 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

કાર્બોહાઈડ્રેટની ઉણપથી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પ્રોટીનની ઉણપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
આપેલ પંક્તિ કયા છંદમાં છે ?

દોહરો
ચોપાઈ
હરિગીત
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંધિ છોડો : ઉચ્છવાસ

ઉદ્ + શ્વાસ
ઉછ્ + શ્વાસ
ઉચ્છ + અવાસ
ઉચ્છ + વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

34, 56
33, 55
60, 69
15, 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP