વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 20 16 15 12 20 16 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા પ્રથમ અણુ પરિક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા ? લાલ બહાદુર શાસ્ત્રી ગુલઝારીલાલ નંદા વી.પી.સિંહ શ્રીમતી ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી ગુલઝારીલાલ નંદા વી.પી.સિંહ શ્રીમતી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે ? ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? GSAT-10 INSAT-2 KALPANA-1 GSAT-18 GSAT-10 INSAT-2 KALPANA-1 GSAT-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP