ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ભુલભુલામણું શીર્ષાસન ઈસ્તરી ભુલચુક ભુલભુલામણું શીર્ષાસન ઈસ્તરી ભુલચુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ? મિજલસ મિલ્કત ગુલમહોર તિલાંજલિ મિજલસ મિલ્કત ગુલમહોર તિલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. ઉપમા અંત્યાનુપ્રાસ અર્થા પ્રાસનું પ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ અર્થા પ્રાસનું પ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પિતા - પિતૃત્વ વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ ચોર - ચોરી પિતા - પિતૃત્વ વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ ચોર - ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP