GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
જુલાઈ-2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છાના પ્રતીક તરીકે કયા દેશને 200 ગાયો ભેટમાં આપી?

યુગાન્ડા
દક્ષિણ આફ્રિકા
મોરેશિયસ
રવાન્ડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ?

એક લાખ
દસ લાખ
બે લાખ
પાંચ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP