GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 2018ના વર્ષમાં મેડિસીન ક્ષેત્રમાં વિકલ્પમાં દર્શાવેલ પૈકી કોને નોબેલ પ્રાઈઝ મળેલ છે ? William Campbell Satoshi Omura James P Allison Jeffry C Hall William Campbell Satoshi Omura James P Allison Jeffry C Hall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ of my friends helped me ___. A little, little few, few A few, much Few, many A little, little few, few A few, much Few, many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતની સિંચાઈ યોજનાઓ પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? બનાસ નદી – દાંતીવાડા યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના બનાસ નદી – દાંતીવાડા યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-c, 2-d, 3-b 1-d, 2-a, 3-c 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-a 1-c, 2-d, 3-b 1-d, 2-a, 3-c 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચે આપેલ શ્રેણીમાં E ની સાથે કઈ સંખ્યા આવશે ?P7, H4, O6, N6, E___ 8 11 5 3 8 11 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP