GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શ્રી જી. પ્રણવ સાઈ રેડી ને 2018માં કઈ રમત માટે અર્જુન એવૉર્ડ આપવામાં આવેલ છે ? કબડ્ડી ફૂટબોલ હોકી ટેબલ ટેનિસ કબડ્ડી ફૂટબોલ હોકી ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કેન્દ્ર સરકારે કઈ કમિટિની ભલામણોના આધારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ, 2002માં સુધારા કર્યા હતા ? મહેતા કમિટિ હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ અહીં દશવિલમાંથી એક પણ નહીં મહેતા કમિટિ હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ અહીં દશવિલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ? ભોળાભાઈ પટેલ આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ભોળાભાઈ પટેલ આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા યમક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'ટ્રાઇફેડ'નું આખું નામ શું છે ? ટ્રાઈબલ ફોરેસ્ટ ક્રેડિટ કો-એપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ ટ્રાઈબલ ફોરેસ્ટ પ્રોડ્યુસ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી ટ્રાઈબલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી. ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ. ટ્રાઈબલ ફોરેસ્ટ ક્રેડિટ કો-એપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ ટ્રાઈબલ ફોરેસ્ટ પ્રોડ્યુસ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી ટ્રાઈબલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી. ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : પાટણપુરી હાલ તુજ હાલ જ આવા. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ યમક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ યમક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP