રમત-ગમત (Sports) ફીફા વર્લ્ડકપ - 2018નું મેસ્કોટ 'ઝાબીવાકા' કયું પ્રાણી છે ? સફેદ હાથી સફેદ વાઘ ગેંડો વરૂ સફેદ હાથી સફેદ વાઘ ગેંડો વરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે 'લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ' અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ વિજયસિંહ યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ વિજયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ? સ્વીટઝર્લેન્ડ ચીન રશિયા જાપાન સ્વીટઝર્લેન્ડ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં ? હોકી ફૂટબોલ કબડ્ડી બેડમિન્ટન હોકી ફૂટબોલ કબડ્ડી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP