Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2019-20ના બજેટમાં 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ પુલનાં કામ માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા ? 2500 કરોડ 2200 કરોડ 2000 કરોડ 1500 કરોડ 2500 કરોડ 2200 કરોડ 2000 કરોડ 1500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ? સહ્યાદ્રિ પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ? આજીવન 1 વર્ષ સુધી 5 વર્ષ સુધી 3 વર્ષ સુધી આજીવન 1 વર્ષ સુધી 5 વર્ષ સુધી 3 વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 50 25 30 10 50 25 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણમાં સમરર્તી (સંયુક્ત) યાદી કયા દેશમાં લેવાઈ ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરીકા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP