કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, 2019 મુજબ કોના દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું ઓળખપત્ર જારી કરવામાં આવે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લાના સામાજિક કલ્યાણ અધિકારી
જિલ્લા મેજિસ્ટ્રેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' મુજબ કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું ?

ઓડીશા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ?

INS વિક્રમાદિત્ય
INS ઐરાવત
INS વિશાલ
INS વિક્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ?

5,000
10,000
15,000
20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP