કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર - 2020 કોને એનાયત કરાયો ? કિરીટ ગૌસ્વામી દિકપાલસિંહ જાડેજા ગોપાલ પારેખ નટવર પટેલ કિરીટ ગૌસ્વામી દિકપાલસિંહ જાડેજા ગોપાલ પારેખ નટવર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ? અબ્દુલ કલામ સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? બોરિસ જોન્સન જો બિડેન વ્લાદિમીર પુનીત નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન જો બિડેન વ્લાદિમીર પુનીત નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો. હેલસિન્કી હાન્કો ટોર્નિયો કેમી હેલસિન્કી હાન્કો ટોર્નિયો કેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP