કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ?

હિન્દી
મરાઠી
તેલુગુ
બંગાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

બિહાર
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલા ચૂંટણી બોન્ડ જારી કરવાની દરખાસ્ત કયા વર્ષે કરાઈ હતી ?

વર્ષ 2014 - 15
વર્ષ 2011 - 12
વર્ષ 2017 - 18
વર્ષ 2019 - 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ ફિલ્મે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો ?

અનધર રાઉન્ડ
નોમેડલેન્ડ
જુડાસ
સોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP