કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? જાપાન ભારત ચીન અમેરિકા જાપાન ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેકશન ટેકનિક વિકસિત કરી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ઈગલ એક્ટ (Eagle Act) કયા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ મ્યાનમાર અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ? મેઘાલય આસામ ગુજરાત મહારાષ્ટ્ર મેઘાલય આસામ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઈઝરાયેલ સેશેલ્સ ફિજી નોર્વે ઈઝરાયેલ સેશેલ્સ ફિજી નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 18 જૂન 19 જૂન 16 જૂન 15 જૂન 18 જૂન 19 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP