કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સ, 2020 કયા શહેરને એનાયત કરાયો ? એક પણ નહીં ઈન્દોર સુરત આપેલ બંને એક પણ નહીં ઈન્દોર સુરત આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 29 મે 30 મે 1 જુલાઈ 2 જુલાઈ 29 મે 30 મે 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? નારાયણ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 11 10 14 5 11 10 14 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? ઓરછા ગ્વાલિયર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઓરછા ગ્વાલિયર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP