કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? તમિલ બંગાળી ઉડિયા મલયાલમ તમિલ બંગાળી ઉડિયા મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? ઈંગ્લેન્ડ બ્રાઝિલ આર્જેન્ટિના ઈટાલી ઈંગ્લેન્ડ બ્રાઝિલ આર્જેન્ટિના ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ? કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 1 વિધાન 1 અને 2 માત્ર વિધાન 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 1 વિધાન 1 અને 2 માત્ર વિધાન 2 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. અમૃતસર લદાખ ગ્વાલિયર ચંડીગઢ અમૃતસર લદાખ ગ્વાલિયર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP